Public App Logo
Profile Picture

VadodaraNews

@vadodaranews
682366Followers
9Following
વડોદરા પશ્ચિમ: જગન્નાથ રથયાત્રાને લઈને રૂટ પરના તોતિંગ વૃક્ષની ડાળીઓનું ડ્રીમિંગ વડોદરા મહાનગરપાલિકા ની ટીમ દ્વારા હાથ ધરાયું.
વડોદરા પૂર્વ: શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ
વડોદરા પશ્ચિમ: ઇરાની ગેંગના રીઢા આરોપીને પકડી ચેઇન સ્નેચીંગનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.
વડોદરા પશ્ચિમ: પાણીગેટ પાસે પૂરપાટ ઝડપે આવતી કરે અકસ્માત સર્જ્યો, સીસીટીવી આવ્યા સામે
વડોદરા પૂર્વ: અલકાપુરી હવેલીની દાન પેટીમાંથી હાથ સફાઈ કરતો સફાઈ કામદાર, સીસીટીવી આવ્યા સામે.
વડોદરા પશ્ચિમ: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
વડોદરા પશ્ચિમ: *૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’, કલેક્ટરે આપી માહિતી
વડોદરા પૂર્વ: રૂપીયા દસ લાખની ખડંણી માંગી રૂપીયા નહિ આપે તો કેસમા ફસાવી દેવાની ધમકી આપી સાત લાખ કઢાવનાર આરોપી ઝડપાયો
વડોદરા પશ્ચિમ: હાથ બનાવટના દેશી તમંચા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કારેલીબાગ પોલીસ ટીમ
વડોદરા પશ્ચિમ: ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી થવાની માંગ સાથે પાલિકાએ પહોંચ્યા.
વડોદરા પૂર્વ: ગેરજેના સંચાલકો તેમજ પરપ્રાંતીય ભાડુઆતની માહીતી સ્થાનીક પોલીસ સ્ટેશનમા માહી આપનાર મકાન માલિક વિરુદ્ધ કાર્યવાઈ
વડોદરા પશ્ચિમ: દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજગાર અને પ્રશિક્ષણ ભરતી મેળો યોજાયો
વડોદરા પશ્ચિમ: વડોદરા કોર્પોરેશનની વેરા વળતર યોજનાનાનો 1.77 લાખ લોકોએ લાભ લીધો, 156 કરોડ ભરાયા
વડોદરા પૂર્વ: પાલિકા ખાતે આજરોજ મળી રિવ્યૂ બેઠક
વડોદરા પશ્ચિમ: શહેરનો કમાટીબાગ વિસ્તાર આજે એક ખાસ સંદેશ માટે ગૂંજી ઉઠ્યો “તમાકુ છોડો, જીવન બચાવો!”
વડોદરા પશ્ચિમ: શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી ને કાયમી કરવાની માંગ સાથે ફરી હડતાળ શરૂ.
વડોદરા પૂર્વ: સુભાનપુરા ગાર્ડન પાસે દબાણ શાખા દ્વારા વધારાના દબાણ દૂર કરાયા.
વડોદરા પશ્ચિમ: જિલ્લા કક્ષાએ ધોરણ ૧ અને ૨ માટે ત્રિદિવસીય માસ્ટર ટ્રેનર્સ તાલીમનો સફળ આયોજન
વડોદરા પશ્ચિમ: 9 માસની બાળકી ઉપર ટ્રેકટર ફરી વળ્યું, હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કરી
વડોદરા પૂર્વ: ગોરવા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવકે ત્રણથી ચાર વખત સગીરા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીની ધરપકડ કરી
વડોદરા પશ્ચિમ: વડોદરા મંડળ માં ટિકિટ ચેકિંગ અને અનધિકૃત વિક્રેતાઓ સામે સંયુક્ત ઝુંબેશ અભિયાન
વડોદરા પશ્ચિમ: મોટરસાઇકલ ચોરી કરનાર આરોપીઓને ચોરીમાં ગયેલ મોટરસાઇકલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલતી અકોટા પોલીસ ટીમ
વડોદરા પૂર્વ: અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને પ્રાર્થના સભા માટે VMC વિનામૂલ્યે અતિથી ગૃહ આપશે
વડોદરા પશ્ચિમ: આજે વિશ્વ રક્તદાતા દિવસ, શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ
વડોદરા પશ્ચિમ: અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરાના ૧૯ લોકો, સંસદે આપી પ્રતિક્રિયા