વડોદરા પશ્ચિમ: શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી ને કાયમી કરવાની માંગ સાથે ફરી હડતાળ શરૂ.
Vadodara West, Vadodara | Jun 16, 2025
શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી ને કાયમી કરવાની માંગ સાથે ફરી હડતાળ શરૂ કરી છે. વિમાન દુર્ઘટના ને લઈને 3 દિવસ હડતાલ...