વડોદરા પૂર્વ: શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર, અધિક પોલીસ કમિશ્નર લીના પાટીલના માગદર્શન હેઠળ આજરોજ ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિન નિમિત્તે ૧૦૮ S.N. ટીમના પ્રિયંકાબેન અને વંજાક્ષિબેનનાં સહયોગથી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોગા દિનની ઉજવણી કરવામાં આવી હતી.