વડોદરા પૂર્વ: અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને પ્રાર્થના સભા માટે VMC વિનામૂલ્યે અતિથી ગૃહ આપશે
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ધટનામાં વડોદરા શહેરનાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને પ્રાર્થના સભા, બેસણાં માટે અતિથિગૃહ, કોમ્યુનિટી વિનામુલ્યે આપવામાં આવશે. આ ઠરાવ શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પસાર કરવામાં આવ્યો હતો.