૧૫ તારીખના રોજ બે ઈસમોએ મળી એક ૭૫ વર્ષીય વૃદ્ધાને પોલીસ ચેકિંગના નામે ચેઈન કઢાવી હાથમાંથી ઝૂંટવી લઈ જવાના ગુનામાં નાસતા ફરતા ઈરાની ગેંગના રીઢા આરોપીને માહિતીના આધારે આજવા બ્રિજ પાસેથી આરોપી નામે નુરઅબ્બાસ શાહજોર સૈયદને સોનાની ચેઈન અને બે મોબાઈલ સાથે ઝડપી પાડ્યો અને તેની પાસેથી તમામ મદ્દુામાલની કુલ કીમત રૂપીયા ૧,૦૦,૦૦૦ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.