વડોદરા પશ્ચિમ: આજે વિશ્વ રક્તદાતા દિવસ, શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ
આજે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ રહી છે. રક્તદાન એજ મહાદાન ત્યારે વડોદરા ની સયાજી હોસ્પિટલના બ્લડ બેન્ક ખાતે મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા પહોંચ્યા હતા. બ્લડ બેન્ક ખાતે ડેકોરેશન કરવામાં આવ્યું હતું.