વડોદરા પશ્ચિમ: દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોજગાર અને પ્રશિક્ષણ ભરતી મેળો યોજાયો
વડોદરા જિલ્લાના મોડેલ કારકિર્દી કેન્દ્ર, મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી સ્થિત દિવ્યાંગ આઇટીઆઇ તથા એન.સી.એસ. ડી.એ. ફોર મહિલા વડોદરા દ્વારા સંયુકત રીતે દિવ્યાંગ યુવકો અને યુવતીઓ માટે વિશેષ રોજગાર તથા પ્રશિક્ષણ ભરતી મેળો યોજાયો હતો.