વડોદરા પશ્ચિમ: વડોદરા કોર્પોરેશનની વેરા વળતર યોજનાનાનો 1.77 લાખ લોકોએ લાભ લીધો, 156 કરોડ ભરાયા
Vadodara West, Vadodara | Jun 17, 2025
વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના તા.15 જૂન સુધી લંબાવવામાં આવી હતી. જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે....