બાતમી હકીકત મળી કે સી.સી.ટીવી ફૂટેજમાં જણાઈ આવેલ બે ઈસમો ચોરીમા ગયેલ સ્પ્લંડર મોસા જેનો રજી.નંબર GJ-06-CL-6145 ની લઈ કોઇને વેચાણ આપવાના ફિરાકમાં ફરે છે અને હાલમા જતલપુર બ્રીજ નીચે ઉભેલ છે. જેને પકડી તેઓની પાસે રહેલ મોટરસાઇકલના દસ્તાવેજી પુરાવા માંગતા તેની પાસે નહી હોવાનુ જણાવેલ અને સદરી ઇસમોને યુક્તીથી પુછપરછ કરતા બાઇક ચોરી કર્યાની કબૂલાત કરતા કાર્યવાહી.