વડોદરા પૂર્વ: રૂપીયા દસ લાખની ખડંણી માંગી રૂપીયા નહિ આપે તો કેસમા ફસાવી દેવાની ધમકી આપી સાત લાખ કઢાવનાર આરોપી ઝડપાયો
પોલીસ પેટ્રોલીંગ દરમિયાન માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ખંડણી પેટે લાખો રુપિયા મેળવવાના ગુનામાં સંડોવાયેલ આરોપી ઈસમ નામે અશોક ચંદ્રપ્રકાશ દુબે જે કલ્યાણ નગર તરસાલી ખાતે રહેતો હોય આરોપીને બાતમીના આધારે રમોલી જી.આઈ.ડી.સી ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.