વડોદરા પૂર્વ: ગેરજેના સંચાલકો તેમજ પરપ્રાંતીય ભાડુઆતની માહીતી સ્થાનીક પોલીસ સ્ટેશનમા માહી આપનાર મકાન માલિક વિરુદ્ધ કાર્યવાઈ
વડોદરા શહેર એસ.ઓ.જી.દ્વારા આવનાર તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટુ વ્હીલર તથા ફોર વ્હીલર રિપેરિંગમાં આવતા વાહનોના નિયમ મુજબ નિભાવણી નહીં કરનાર ગેરેજ સંચાલકો તાંદલજા કિસ્મત ચોકડી પાસે આવેલ " એ ટુ ઝેડ ઓટો મોટર્સ ગરેજે " તથા પરપ્રાંતીય ભાડુઆતની માહીતી સ્થાનીક પોલીસ સ્ટેશનમા માહિતી ના આપનાર તાંદલજા પાસે આવેલ નસીમનગર ખાતેના મકાન માલિક વિરુદ્ધ કાર્યવા