અલકાપુરી હવેલીની દાન પેટીમાંથી ચોરી થયાની ઘટના સામે આવી છે. સફાઈ કામદાર દ્વારા આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ત્રણ દિવસના વાંસની સ્ટીકથી ૨૫ હજાર કાઢી લીધા. સફાઈ કામદારની આ ચોરીની ઘટના હવેલીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સાંજે પોણા ૬ કલાકે એ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.