વડોદરા પૂર્વ: પાલિકા ખાતે આજરોજ મળી રિવ્યૂ બેઠક
આજરોજ પાલિકા ખાતે સાંજે ૫ કલાકે રિવ્યુ બેઠકનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ ચર્ચા ડ્રેનેજ,પાણી, વરસાદી ગટરો પર થઈ હતી.સાથે જ સારી કામગીરી કરનારા સફાઇ કામદારોને ઉત્સાહવર્ધક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને આગળ પણ કરાશે.