Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
राजनीति
बीजेपी
भाजपा
Congress
Accident
Modi
Delhi
Viral
राजस्थान
Odisha
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Kerala
Rahulgandhi
स्कूल
Haryana
Crimenews

વડોદરા પશ્ચિમ: જિલ્લા કક્ષાએ ધોરણ ૧ અને ૨ માટે ત્રિદિવસીય માસ્ટર ટ્રેનર્સ તાલીમનો સફળ આયોજન

રાજ્યના તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તથા ધોરણ ૧ અને ૨ના બાળકો માટે શૈક્ષણિક સાહિત્ય અને અધ્યયન સામગ્રી વર્ષ ૨૦૨૪-૨૫થી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અને નિપુણ ભારત મિશન અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં વધુ અસરકારક રીતે કરી શકીએ તે માટે તાલીમનું આયોજન કરાયું.