વડોદરા પશ્ચિમ: પાણીગેટ પાસે પૂરપાટ ઝડપે આવતી કરે અકસ્માત સર્જ્યો, સીસીટીવી આવ્યા સામે
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં 20 જૂનના રોજ બપોરે ૩ કલાકે એક કાર ચાલક પૂરપાટ ઝડપે આવી પેડિસ્ટ્રિયન ને અડફેટે લઈ અકસ્માત સર્જી જતો. અકસ્માત સર્જ્યા બાદ પણ ત્યાંથી નાસી છૂટ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. વડોદરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અને કાર ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે.