વડોદરા પશ્ચિમ: અમદાવાદ પ્લેન ક્રેશમાં વડોદરાના ૧૯ લોકો, સંસદે આપી પ્રતિક્રિયા
ગુરુવારે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું. તેમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં ફક્ત એક જ વ્યક્તિનો આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. બાકીના બધાના મોત થયા છે. જેમાં વડોદરાના ૧૯ લોકોની યાદી સામે આવી છે. સાંસદ હેમાંગ જોશીએ પ્રતિક્રિયા ૯:૩૦ કલાકે આપી છે.