વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન પાસે રમી રહેલી 9 માસની બાળકીનું ટ્રેક્ટરની અડફેટે મોત થયું છે. બાળકીના અંકલ ટ્રેક્ટર રિવર્સ કરી રહ્યા હતા, તે સમયે બાળકીને અડફેટે લીધી હતી, જેમાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રત થઈ હતી અને હોસ્પિટલમાં પહોંચતા જ ડોક્ટર તેને મૃત જાહેર કરી.