વડોદરા પશ્ચિમ: વડોદરા મંડળ માં ટિકિટ ચેકિંગ અને અનધિકૃત વિક્રેતાઓ સામે સંયુક્ત ઝુંબેશ અભિયાન
વડોદરા મંડળ ના વાણિજ્ય વિભાગ અને રેલવે પ્રોટેક્સન ફોર્સ (આરપીએફ) એ સ્ટેશનો અને ટ્રેનોમાં એક સંયુક્ત સઘન ટિકિટ ચેકિંગ અને અનધિકૃત વિક્રેતાઓ વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભીયાન નો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સલામત, સુવિધાજનક અને શિસ્તબદ્ધ મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો છે.