વડોદરા પશ્ચિમ: હાથ બનાવટના દેશી તમંચા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કારેલીબાગ પોલીસ ટીમ
એક સફેદ કલરની ટી-શર્ટ તથા કોફી કલરનુ પેન્ટ પહરેલ ઈસમ ખાસવાડી સ્મશાનથી આરાધના સિનેમા તરફ જઈ રહલે છે અને તેને ખભે પોપટી કલરની બેગ લટકાવેલ છે જે બેગમાં ગેરકાયદેસર તમંચો લઈને જઈ રહ્યો છે.” જે બાતમીના આધારે સદરી ઈસમને ઝડપી પાડી લાકડાના હાથા વાળો દેશી હાથ બનાવટના તમંચો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.