વડોદરા પશ્ચિમ: *૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’, કલેક્ટરે આપી માહિતી
૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ વિષય પર છે. વડોદરા જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વરણામા ખાતે યોજાશ. ત્રિમંદિરના સાંનિધ્યમાં અઢી હજાર જેટલા લોકો કરશે સામૂહિક યોગાભ્યાસ થાળે જેની માહિતી કલેક્ટર દ્વારા સાંજે ૫ કલાકે કલેક્ટર કચેરી ખાતેથી અપાઈ.