Public App Logo
Profile Picture

Public porbandar

@rv8966702
19431Followers
3Following
પોરબંદર શહેર: છાયા જમાતખાના નજીક બાઇક આડે આખલો આવતા અકસ્માત સર્જાયો
કુતિયાણા: કુતિયાણા પોલીસે માલ ગામના પાટિયા પાસે જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા
પોરબંદર શહેર: રાતીયા ગામે બોલેરોનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો,1નું મોત,12 ઇજાગ્રસ્ત
પોરબંદર શહેર: એલ.સી.બી.પોલીસે બોખીરા વિસ્તારમાંથી તડીપાર થયેલ શખ્સને ઝડપી લીધો
પોરબંદર શહેર: કમલાબાગ પોલીસે વિદેશી દારૂના ગુન્હાના 2 આરોપીને કાર સાથે ઝડપી લીધા
રાણાવાવ: જાંબુ ગામે યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન રાજકોટની હોસ્પિટલમાં મોત
પોરબંદર શહેર: સુદામા ચોક નજીક એસ.ટી.બસે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો
પોરબંદર શહેર: એમ.કે.ગાંધી સરકારી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં 23 શિક્ષકોની નિમણૂક કરાઈ
પોરબંદર શહેર: છાયાની કે.બી.જોશી સ્કૂલમાંથી કોબ્રા સાપનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું
પોરબંદર શહેર: મનપા ખાપટ વિસ્તારમાં રૂ.2.50 કરોડના ખર્ચે વૉર્ડ ઓફિસનું બિલ્ડીંગ બનાવશે.
પોરબંદર શહેર: શક્તિ વાવાઝોડાને લઈને ચોપાટીના દરિયામાં કરંટ જોવા મળ્યો,માછીમારોને દરિયામાં જવા પ્રતિબંધ
પોરબંદર શહેર: સોઢાણા ગામે આધેડને જંતુનાશક દવાની અસર થતા સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત
પોરબંદર શહેર: પોરબંદરમાં નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ યોજાઈ,જિલ્લા કલેકટર, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
પોરબંદર શહેર: ઉધોગનગર પોલીસ સ્ટેશનના ગુન્હાના આરોપીને પાસા હેઠળ સુરત ખાતે ધકેલાયો
પોરબંદર શહેર: મનપા કચેરી ખાતે સ્વદેશી મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ,કમિશનર ઉપસ્થિત રહ્યા
પોરબંદર શહેર: બાપોદરના ખેડૂતો નકલી દવા બાબતે ખેતીવાડી અધિકારીને ઉગ્ર રજુઆત કરી
પોરબંદર શહેર: કુતિયાણા નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા એક વૃદ્ધનું મોત,ફરિયાદ
પોરબંદર શહેર: ખારવાવાડ વિસ્તારમાં યુવાન પર હુમલો કરનાર શખ્સને કીર્તિમંદિર પોલીસે ઝડપી લીધો
પોરબંદર શહેર: બગવદર પોલીસે શીશલી ગામે થયેલ ચોરીના આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પોરબંદરની જેલ હવાલે કર્યો
પોરબંદર શહેર: મુખ્યમંત્રી કસ્તુરબા ગાંધીના સ્મારકની મુલાકાત લીધી,સ્મારક અંગે વિગતો મેળવી
પોરબંદર શહેર: ગાંધી જયંતિ નિમિતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કીર્તિમંદિર ખાતે પ્રાર્થનાસભા યોજાઈ
પોરબંદર શહેર: છાયા રામધામ સોસાયટીમાં રહેતા યુવાને એસિડ પી આપઘાત કરી લીધો
પોરબંદર શહેર: એસ.ટી.ડેપો ખાતે નિષ્ણાંત તબીબી દ્વારા ડેપોના કર્મીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો
પોરબંદર શહેર: કીર્તિમંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રાર્થનાસભા યોજાશે
પોરબંદર શહેર: દરિયામાં ગુમ 2 માછીમારોના મૃતદેહ મળી આવ્યા અન્ય 3 ને સારવાર માટે પોરબંદર ખસેડાયા