પોરબંદરમાં નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ યોજાઈ,જિલ્લા કલેકટર, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
Porabandar City, Porbandar | Oct 3, 2025
નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિક સંરક્ષણની રચના, તેની ભૂમિકા તથા આપત્તિ સમયે પ્રદાન કરાતી 12 સેવાઓ અંગે જનજાગૃતિ ઊભી કરવાનો હતો.આ તાલીમમા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લાના કલેક્ટર એસ. ડી. ધાનાણી, નશાબંધી અધિકારી ગોહિલ, ડીપીઓ ગૌતમ વાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા