પોરબંદર શહેરમાં સુદામા ચોક નજીક પોરબંદર દ્વારકા રૂટની એસ. ટી બસ અને સ્કુટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે ઘટનામાં સ્કુટરના ચાલક દિનેશભાઈ કાન્તિલાલ જોશી ને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.