મુખ્યમંત્રી કસ્તુરબા ગાંધીના સ્મારકની મુલાકાત લીધી,સ્મારક અંગે વિગતો મેળવી
Porabandar City, Porbandar | Oct 2, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમવાર પૂજ્ય કસ્તુરબા ગાંધીના સ્મારકની મુલાકાત લીધી હતી. તેમણે સ્મારક સ્થળે સ્વતંત્ર સંગ્રામમાં પૂજ્ય બાની પાયાભૂત ભૂમિકા અને તેમના ત્યાગ, સેવાભાવ તથા સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનનું સ્મરણ કર્યું હતું