કુતિયાણા પોલીસે માલ ગામના પાટીયા સામે પોરબંદર રાજકોટ હાઈવેની બાજુમાં વાડીના શેઢે બાવળની કાંટમાં જુગાર રમતા કેશુ નાગાજણભાઈ ઓડેદરા, ભરત વિરાભાઈ હેરમાં, રાજુ રામદેભાઈ રાતીયા,કેશુભાઈ બાલુભાઈ પરમાર અને હરસુખભાઈ જેરામભાઈ ઘેવરીયાને રૂપિયા 12010ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.