ઉધોગનગર પોલીસ સ્ટેશનના ગુન્હાના આરોપીને પાસા હેઠળ સુરત ખાતે ધકેલાયો
Porabandar City, Porbandar | Oct 3, 2025
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સહિતના ગુન્હાના  આરોપી મુરૂભાઇ ડાયાભાઇ કોડીયાતરની પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી.પોલીસે  પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.