છાયા રામધામ સોસાયટીમાં રહેતા યુવાને એસિડ પી આપઘાત કરી લીધો
Porabandar City, Porbandar | Oct 2, 2025
પોરબંદરના છાયા રામધામ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ ભાણજીભાઈ માવદીયા નામના યુવાને રામધામ સોસાયટી પાસે આવેલ વાછરાદાદા મંદિર પાસે આગમ્ય કારણોસર એસિડ પી આપઘાત કરી લીધો હતો.આ ઘટના બાદ કમલાબાગ પોલીસે પણ બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.