પોરબંદરના છાયા માં આવેલ કે.બી.જોશી સ્કૂલના પટાંગણ માં ઝેરી કોબ્રાએ દેખા દીધી હતી ત્યારે આ અંગે જાણ થતા સ્નેક રેસ્ક્યુઅર અરુણાબેન લશ્કરીને થતા તાત્કાલિક સ્કૂલે પહોંચી સાપનું રેસ્ક્યુ કર્યું હતું. આ સાપ ખુબ ઝેરી ગણાતો બ્રાઉન કોબ્રા હોવાનું રેસ્ક્યુંઆર દ્વારા જણાવાયું હતું.