ખારવાવાડ વિસ્તારમાં યુવાન પર હુમલો કરનાર શખ્સને કીર્તિમંદિર પોલીસે ઝડપી લીધો
Porabandar City, Porbandar | Oct 2, 2025
પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હુંમલાની ઘટનામાં પોલીસે આરોપી પ્રકાશ નાનજી કોટીયા સામે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાન હાલ હોસ્પિટલના આઈ. સી.યુ.વિભાગમાં સારવાર હેઠળ છે.