એસ.ટી.ડેપો ખાતે નિષ્ણાંત તબીબી દ્વારા ડેપોના કર્મીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો
Porabandar City, Porbandar | Oct 1, 2025
સ્વચ્છતા હિ સેવા  અભિયાન અંતર્ગત પોરબંદર એસ.ટી.ડેપો ખાતે મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામા આવ્યુ હતુ.આ કેમ્પમાં જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ પોરબંદરના નિષ્ણાંત ડોકટરોના સહયોગથી યોજાયેલા આવ્યો હતો.જેમાં પોરબંદર ડેપોના કર્મચારીઓની તબીબી ચકાસણી કરી જરૂરિયાત મુજબનું માર્ગદર્શન તથા દવાઓ પણ કેમ્પના સ્થળે થી જ આપવા માં આવેલ હતી.