એલ.સી.બી.પોલીસે બોખીરા વિસ્તારમાંથી તડીપાર થયેલ શખ્સને ઝડપી લીધો
Porabandar City, Porbandar | Oct 5, 2025
કીર્તિમંદીર પોલીસ સ્ટેશનના ગુન્હામાં પકડાયેલ કલ્પેશ ઉર્ફે કકુ જીતુભાઇ જુગી વિરૂધ્ધ તડીપાર દરખાસ્ત કરતા સબ.ડીવી.મેજી પોરબંદરનાઓ દ્વારા સદરહું ઇસમ કલ્પેશ ઉર્ફે કકુ જીતુભાઇ જંગીને પોરબંદર જીલ્લામાંથી 3 માસ માટે હદપાર કરવા હુકમ કરેલ હોવાછતાં આ શખ્સ બોખીરા કે.કે,નગર થી આવાસ જતા રસ્તે મળી આવતા એલ.સી.બી.પોલીસે ઝડપી લઈ  ઉદ્યોગનગર પોલિસે ફરિયાદ નોંધી છે