સોઢાણા ગામે આધેડને જંતુનાશક દવાની અસર થતા સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત
Porabandar City, Porbandar | Oct 4, 2025
સોઢાણા ગામે અરજન કેશુભાઈ કારાવદરા નામના આધેડ તેમના ખેતરમાં જંતુનાશક દવા છાંટતા હતા ત્યારે દવાની અસર થતા તેમને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આ આધેડનું સારવાર દરમ્યાન મોત થતા બગવદર પોલીસે બનાવ નોંધ્યો હતો.