કમલાબાગ પોલીસે વિદેશી દારૂની 36 બોટલ ઝડપી લીધી હતી જે મામલે પોલીસ દ્વારા મુખ્ય આરોપી દિપક અને તેને મદદ કરનાર ચેતન ભગવાનજી પંડયા અને શ્યામ જીતેન્દ્ર જોષી સામે ફરિયાદ નોંધી હતી જેમાં પોલીસે ચેતન અને દીપક ની પ્રોહીબીશન ના ગુન્હા માં ધરપકડ કરી છે.
કમલાબાગ પોલીસે વિદેશી દારૂના ગુન્હાના 2 આરોપીને કાર સાથે ઝડપી લીધા - Porabandar City News