કીર્તિમંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રાર્થનાસભા યોજાશે
Porabandar City, Porbandar | Oct 1, 2025
કીર્તિમંદિર ખાતે  ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે  2જી ઓક્ટોબરના દિવસે સવારે 8 થી 9 વાગ્યા સુધી સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.