બાપોદરના ખેડૂતો નકલી દવા બાબતે ખેતીવાડી અધિકારીને ઉગ્ર રજુઆત કરી
Porabandar City, Porbandar | Oct 3, 2025
રાણાવાવ ના બાપોદર ગામના ખેડૂતે રાણાવાવના શિવ ગોરક્ષ એગ્રો સેન્ટર ખાતે થી જંતુનાશક દવા લીધી હતી જે નકલી નીકળતા ખેડૂત આ અંગે તેના દ્વારા ખેતીવાડી વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો મોટી સંખ્યા માં જીલ્લા પંચાયત કચેરી માં આવેલ ખેતીવાડી અધિકારી ની ઓફિસે દોડી આવ્યા હતા જ્યાં ઉગ્ર રજુઆત કરી હતી