છાયા જમાતખાના નજીક બાઇક આડે આખલો આવતા અકસ્માત સર્જાયો
Porabandar City, Porbandar | Oct 6, 2025
પોરબંદર હોમગાર્ડ માં ફરજ બજાવતા જયસુખગીરી જસમતગીરી રામદ્ત્તી સ્કુટર પર પોતાની ફરજ બજાવવા કમલાબાગ પોલીસ મથકે જઈ રહ્યા હતા ત્યારે છાયા જમાતખાના નજીક સ્કુટર આડે આખલો ઉતરતા તેઓને ઈજા થઇ હતી આથી સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે