Public App Logo
Profile Picture

પબ્લિક વડોદરા

@publicvadodara
350327Followers
6Following
વડોદરા ઉત્તર: મિલ્કત સંબધી ગુનાઓ આચરતા રીઢા સંગઠીત ટોળકી સામે ગુજસીટોક અન્વયે કાર્યવાહી કરવામાં આવી.
વડોદરા દક્ષિણ: પાણીગેટ, MGVCL ઓફિસ સામે થી ગાંજા ના જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા
વડોદરા દક્ષિણ: જુગાર રમતા 2 ઈસમો આઝાદ મેદાન માંથી ઝડપાયા
વડોદરા: મોપેડ ચોર નવજીવન વિસ્તાર માંથી ઝડપાયો.
વડોદરા: VMC એસ.સી./એસ.ટી. કર્મચારી સંઘના પ્રમુખ નો બિલ ગામ ખાતે સન્માન સમારોહ યોજાયો
વડોદરા ઉત્તર: ખંડેરાવ માર્કેટ વિસ્તાર માં પાલિકા ની દબાણ શાખા ની ટીમ ત્રાટકી
વડોદરા ઉત્તર: તાંદલજા મા ઉભરાતી ગટરો થી રહીશો ત્રાહિમામ
વડોદરા દક્ષિણ: મકરસંક્રાંતિ ને લઈ ચાઈનીઝ દોરી ને લઇ વડોદરા ના કલાકારો એ શોર્ટ મુવી બતાવી લોકો ને સંદેશો આપ્યો
વડોદરા દક્ષિણ: VB-G RAM-G યોજના ના સંદર્ભ માં વિસ્તૃત માં માહિતી આપવા વડોદરા ભાજપા કાર્યાલય ખાતે થી પત્રકાર પરિષદ યોજાઈ
વડોદરા: NDPS એક્ટ ના ગુના નો આરોપી શાસ્ત્રી બાગ વાડી વિસ્તાર માંથી ઝડપાયો
વડોદરા: ગેંડા સર્કલ પાસે મારામારી કરનારા આરોપી ઓ ને પોલિસ એ ઝડપી કાર્યવાહી કરી
વડોદરા ઉત્તર: ઘરફોડ ચોરીઓ ના ગુનાના આરોપી ઓ ઝડપાયેલ હોય તે મામલે ક્રાઇમ બ્રાન્ચ મા DCP એ DCB પો.સ્ટે ખાતે થી પત્રકારો ને સંબોધિત કર્યા
વડોદરા ઉત્તર: રોંગ સાઈડ આવતી કાર એ ઓટો રીક્ષા ને અડફેટે લીધી
વડોદરા દક્ષિણ: જાહેર મા મારામારી કરનારા વિશ્વામિન્ત્રી બ્રિજ પાસે થી ઝડપાયા.
વડોદરા દક્ષિણ: ગોત્રી સેવાસી માર્ગ પર કપચી ભરેલ ડમ્ફર ખાડા માં ખાબક્યુ
વડોદરા: ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરનાર ગોરવા વિસ્તાર માંથી ઝડપાયો અને X આર્મી મેન ને પણ પોલિસ એ ઝડપી પાડ્યો
વડોદરા: તાંદલજા મા વિવિધ કામો નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ
વડોદરા ઉત્તર: ઠગાઈ કરનારો હેવરેસ્ટ રેસીડેન્સી ગોત્રી વિસ્તાર માંથી ઝડપાયો
વડોદરા ઉત્તર: વોર્ડ -13,14 માં મ્યુનિસિપલ કમિશ્નર ઓચિંતી મુલાકાતે પહોંચ્યા
વડોદરા દક્ષિણ: નવા બજાર વિસ્તાર માં પાલિકા ની દબાણ શાખા ની ટીમ ત્રાટકી
વડોદરા દક્ષિણ: અપહરણ કરી બળાત્કાર (પોક્સો) નો ગુનો આચારનાર એકતા નગર,આજવા રોડ વિસ્તાર ના ઈસમ ને સીટી પોલિસ એ ઝડપી પાડ્યો
વડોદરા: રોશન ફ્લેટ માં એક યુવક ને માર મારવામાં આવ્યો
વડોદરા: અકોટા વિસ્તાર માંથી મકરસંક્રાંતિ ના જાહેર નામા નો ભંગ કરનાર ઈસમ ઝડપાયો
વડોદરા ઉત્તર: તાંદલજા માં વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ
વડોદરા ઉત્તર: ટ્રાફિક પોલિસ સાથે થયેલ ઘર્ષણ મામલે DCP ની રાવપુરા પો.સ્ટે ખાતે થી પત્રકાર પરિષદ