પ્રતિબંધિત ચીજવસ્તુનુ વેચાણ થતુ અટકાવવા તથા મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચના આધારે અકોટા શિવ શક્તિનગર સોસાયટી નવાપુરા માળી મહોલ્લામાં પોતાના ઘરની સામે ખુલ્લા મેદનમા એમ મેકર માંજાવાળાના નામથી એક ઇસમ જાહેરમા દોરી માંજવાનું કામકાજ,કરતો હોય ત્યા જઈ તપાસ કરતા દોરી માંજવા માટે ઉપયોગમા લિધેલ માંજામા સદર ઇસમે પ્રતિબંધિત કાચનો ઉપયોગ કરેલ હોય અને તેની પાસે પ્રતિબંધિત કાચનો પાઉડર મળી આવેલ હોય જેથી સદરી સ્ટોલના માલિક ના વિરૂધ્ધ કાર્યવાહી કરાઈ.