વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મચ્છી પીઠ નાકા ખાતે ના મકાન મા પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સ ના જથ્થા સંબંધે નોંધાયેલ NDPS એક્ટ ના ગુના માં દોઢ મહિના થી નાસતા ફરતા આરોપી ને શાસ્ત્રી બાગ, વાડી વિસ્તાર માંથી બાતમી આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો.
વડોદરા: NDPS એક્ટ ના ગુના નો આરોપી શાસ્ત્રી બાગ વાડી વિસ્તાર માંથી ઝડપાયો - Vadodara News