વડોદરા મહાનગર પાલિકા ની દબાણ શાખા ની ટીમ નવા બજાર મા ત્રાટકી હતી તે વિસ્તાર મા દુકાનો ની આગળ બનાવવામા આવેલ ઓટલા દૂર કરવાની કાર્યવાહી દબાણ શાખા ટીમ દ્વારા કરવામાં આવી હતી.
વડોદરા દક્ષિણ: નવા બજાર વિસ્તાર માં પાલિકા ની દબાણ શાખા ની ટીમ ત્રાટકી - Vadodara South News