ગત તા.૦૫/૦૧/૨૦૨૬ ના રાત્રીના આઠેક વાગ્યાના સુમારે ગેંડા સર્કલ પાસેના જાહેર રોડ ઉપર એક્ટ્રા મેરીટલ અફેરની શંકા-કુશંકા રાખી ગાડી રોકાવી ગાડીનો કાચ તોડી મારામારી કરેલ જે અંગેની રજુઆત ગોરવા પોલીસ સ્ટેશન મળતા 2 ઈસમો ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.