તાંદલજા વિસ્તાર મા બેસીલ ગ્રુપ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યુ,શહેર ના તાંદલજા વિસ્તાર માં વોલીબોલ ટુર્નામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યુ પોલિસ કર્મીઓ ની ટીમ નો સમાવેશ કરતા 17 ટિમો એ ભાગ લીધો હતો ખેલાડીઓમાં રમતભાવના,એકતા અને મિત્રતા વધારવાના હેતુથી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન તાંદલજા વિસ્તાર મા કરવામાં આવ્યું.આ ટુર્નામેન્ટમાં વિવિધ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સુંદર રમત પ્રદર્શન કર્યું હતુ.