ગઈ કાલે એક બુલેટ ચાલક ની બુલેટ પર નંબર પ્લેટ લાગેલ ણ હોય તેને લઇ ટ્રાફિક પોલિસ સાથે બોલાચાલી થઇ હતી.તે મામલે આજરોજ તા.૦૪/૦૧/૨૦૨૬ ના કલાક ૧૩/૦૦ વાગે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તા.૦૩/૦૧/૨૦૨૬ ના રોજ ટ્રાફિક કર્મચારી નાઓના બનાવ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન ૨ મંજીતા વણજારા એ પત્રકાર પરિષદ સંબોધી વધુ માહિતી આપી હતી.