ગત તા.૦૪/૦૧/૨૦૨૬ ના રોજ લાલબાગ બ્રિજ નીચે લાલબાગ કોલોની આગળ રોડની સાઇડમાં મહાનગર પાલીકાની બાજુમાં આવેલ રેઇન બસેરાની સામે આવેલ ખુલ્લી જગ્યામાં અગાઉ માંસ વેચવા બાબતે થયેલ બોલાચાલીની અદાવત રાખી બોલાચાલી ઝઘડો કરી, ગંદીગાળો મારામારી કરી માંસ કાપવાના તલવાર જેવા હથિયાર વડે ઇજા પહોચાડી એક બીજાને મદદગારી કરેલ હોઇ જે મુજબના ૦૫ આરોપી ઓ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.