વડોદરા દક્ષિણ: પાણીગેટ, MGVCL ઓફિસ સામે થી ગાંજા ના જથ્થા સાથે 2 ઈસમો ઝડપાયા
સીટી પોલિસ સ્ટેશન ની ટીમ દ્વારા પાણીગેટ વિસ્તાર મા આવેલ MGVCL ની ઓફિસ સામે થી 2 ઈસમો ને મિશન ક્લીન વડોદરા નશા મુક્ત વડોદરા સૂત્ર અંતર્ગત આ 2 ઈસમો ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.