નવાપુરા પો.સ્ટે ના અ.હે.કો. રાજદિપસીંહ ને બાતમી મળેલ કે 'બકરાવાડી આઝાદ મેદાનમા ખુલ્લિ જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમે છે જે બાતમી હકીકત આધારે કુલ બે ઇસમોને જમીનદાવ ના રુપીયા રર૦૦૦/-તથા અંગઝડતી ના રૂપીયા-૫૫૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિંમત રૂપીયા ૫.૫૦૦/- મળી કુલ્લે કિંમત રૂ.૩૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્મા નવાપુરા પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરી આગળ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.