વડોદરા શહેર ના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં પાલિકા ની દબાણ શાખા ની ટીમ ત્રાટકી હતી, દબાણ શાખા ની ટીમ ત્રાટકતા વેપારીઓ માં નાસભાગ મચી જવા પામી હતો કેરેટો સહિત નો સમાન જપ્ત કરવામાં આવ્યો હતો.
વડોદરા ઉત્તર: ખંડેરાવ માર્કેટ વિસ્તાર માં પાલિકા ની દબાણ શાખા ની ટીમ ત્રાટકી - Vadodara North News