અપહરણ કરી બળાત્કાર (પોક્સો) નો ગુનો આચારનાર એકતા નગર,આજવા રોડ વિસ્તાર ના ઈસમ ને સીટી પોલિસ એ ઝડપી પાડ્યો,વડોદરા શહેર ના સીટી પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણ કરી બળાત્કાર (પોક્સો) નો ગુનો આચારનાર ઈસમ ને શોધી કાઢી કાયદેસર ની કાર્યવાહી સીટી પોલિસ સ્ટેશન ની ટીમ દ્વારા કરવામાં આવી હતી