વડોદરા શહેર ના ગોત્રી વિસ્તાર મા એક કાર ચાલક કે જે રોંગ સાઈડ આવતો હોય, અને ત્યાં થી પેસેન્જર ભરેલ ઓટો રીક્ષા સાથે અકસ્માત સર્જતા ઓટો રીક્ષા ને ઘણું નુકશાન પહોંચ્યું હતું. રીક્ષા માં સવાર એક બાળક ને ઇજા ઓ પહોંચી હતી.
વડોદરા ઉત્તર: રોંગ સાઈડ આવતી કાર એ ઓટો રીક્ષા ને અડફેટે લીધી - Vadodara North News