વડોદરા મહાનગર ભાજપા અધ્યક્ષ ડો જયપ્રકાશ સોની તથા જિલ્લા ભાજપા અધ્યક્ષ-પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષશ્રી રસિક પ્રજાપતિ દ્વારા “VB-G RAM G “યોજના ના સંદર્ભમાં વિસ્તૃત માહિતી આપવા માટે સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન નીચે દર્શાવેલ સ્થળે અને સમયે કરવામાં આવેલ છે.આ પત્રકાર પરિષદમાં વડોદરાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ ડો હેમાંગભાઈ જોશી, ગુજરાત પ્રદેશ ભાજપા ના મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ,ઉપસ્થિત રહ્યા હતા.